Good Morning Messages In Gujarati
સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો જ થાય છે ભાઈ.... ફૂલો પરથી જો હવા પસાર થાય તો વાતાવરણ પણ સુગંધી બની જાય છે.!! 🍁₲๑๑d ℳorning🍁
કુવામાં ઉતરતી ડોલ નમે છે તો, પાણી ભરાઈને બહાર આવે છે. જીવનનું પણ આ જ ગણિત છે.. સાહેબ. જે નમે છે તે પ્રાપ્ત કરે છે. 🙏🌞🌹શુભ સવાર🌹🌞🙏
|| સ્નેહ સુગંધ || કોઈની બોલતી બંધ કરવા કરતાં કોઈને બોલતા કરી દઇએ, કારણ કે... જીવન માણવા માટે છે, તાણવા માટે નહીં.. 🍁₲๑๑d ℳorning🍁
આંસું તમારું હોય....., ... અને પીગળતું કોઈક બીજું હોય...... " ,....... તો સમજવું કે સંબંધ ૨૪ કેરેટ સોના કરતાય કિમતી છે..... " " પછી એ પ્રેમ નો હોય મિત્રતા નો હોય કે લાગણી નો હોય...... " 🍁₲๑๑d ℳorning🍁
💞 કાયમ આનંદ માં રેહવા માટે સુવિધા ની નહીં સમજણ ની જરૂર છે💞 🌹સુપ્રભાત🌹
શબ્દ અને નજરનો ઉપયોગ બહુ જ સાવચેતીથી કરવો, એ આપણા ઉછેર અને સંસ્કારનું બહુ મોટું પ્રમાણપત્ર છે. 🍁₲๑๑d ℳorning🍁
સબંધો છે ભાઈ, ક્યારેક માનવું પડે અને ક્યારેક મનાવવાય પડે ખુલાસો કરવાથી મન હળવું થાય પણ ખોટી જીદને પકડી રાખવાથી કોઈનું ભલું નહીં થાય ગમે તેટલાં દૂર હોય, તો પણ "આપણાં એ તો આપણાં" જ રહે.........✍🏻* 🍁₲๑๑d ℳorning🍁
'સહેતા' આવડી જાય તો... 'રહેતા' પણ આવડી જાય છે... ઘડીયાળ બગડે તો રીપેરિંગ કરનાર મળે, સાહેબ, પણ સમય તો જાતે જ સુધારવો પડે...! Good morning
દુનિયાનુ 🌏 સૌથી 👌🏻 સુંદર 🌱 છોડ વિશ્વાસ હોય છે... જે જમીન પર નહી પણ વ્યક્તિના હૃદય 💞 માં ઉગે છે...!!........ 🍁₲๑๑d ℳorning🍁
👍🏻 જિંદગીનો સરખો અનુભવ તો નથી સાહેબ... પણ એટલી ખબર છે કે, 👉 નાનો માણસ દુખ ના સમયે સાથ આપી જાય છે, અને મોટો માણસ નાની એવી વાતમાં પણ પોતાની ઔકાત દેખાડી જાય છે... 🌹🙏શુભ સવાર🙏🌹
કિંમતી તો ઘણુ બધુ હોય છે જીવનમાં પણ દરેક વસ્તુ ની કિંમત ફક્ત સમય જ સમજાવી શકે છે.......✌ 😊 શુભ સવાર 😊 🙏 હર હર મહાદેવ🙏
આકર્ષણ વગર આત્મીયતા ન જન્મે, વાત્સલ્ય વગર વિશ્વાસ ન જન્મે અને સ્નેહ વગર શ્રધ્ધા ન જન્મે... 🌹ગુડ મોનિૅંગ 🌹
ઠોકર એ માટે નથી લાગતી કે તમે પડી જાઓ ઠોકર તો એટલા માટે વાગે છે કે તમે સમજી જાઓ 🌹શુભ સવાર
ભરોસો અને આશીર્વાદ કયારેય દેખાતા નથી. પણ તે અસંભવ ને સંભવ બનાવી દે છે.. 🙏🏼Good Morning🙏🏼