અક્કલ આવી હતી સલાહ આપવા, પ્રેમે લાત મારીને ભગાડી દીધી.
બંને ભાગીદાર છે આ અપરાધના, મેં જ્યારે નજર મિલાવી તમે સ્માઇલ તમે પણ આપી હતી. ***શુભ રાત્રી***

એક દોસ્ત કહે છે , હું તારી બધી મુશ્કીલ માં તારી સાથે છું , પણ એક સાચો દોસ્ત કહે છે , કે તને કોઈ દિવસ મુશ્કીલ નહિ આવે , જયારે હું તારી સાથે હોય .
આપણે બીજા જોડે હમેશા સારું જ વર્તન કરવું, એ ખોટો હશે તો એને પછતાવો થશે અને જો આપણે ખોટા હોઈશું તો આપણ ને શીખ મળશે.
અમુલ્ય સબંધો સાથે પૈસાની તુલના ન કરવી કારણ કે પૈસા બે દિવસ કામ આવે છે તે આખી જિંદગી આપણી પાશે રેહતા નથી જયારે સબંધો આખી જિંદગી કામ આવે છે.
આખી દુનિયા માંથી કચરો અને કાંટા વીણવા કરતા આપના પોતાના પગ માં ચંપલ પહેરી લેવા સારા. દુનિયા ને સુધારવા કરતા પોતે સુધારવું સારું અને સરળ છે.