આતો દુનિયાની રસમ એને નડે છે, બાકી દોરી થી અલગ થવાનું પતંગને ક્યાં ગમે છે, પણ શાયદ નસીબમાં જ છે એનું કપાવાનું, એટલે ઘણા હાથમાં એ ચગે છે.

પીંછા વિના મોર ના શોભે, મોતી વિના હાર ના શોભે, તલવાર વિના વીર ના શોભે, માટે તો હું કહું છું કે… દોસ્તો વિના ઉત્તરાયણમાં ઘરની અગાસી ના શોભે.
સહેજ ભીની સહેજ કોરી હોય છે,લાગણી તો ચંચળ છોરી હોય છે,હોય છે રંગીન પતંગો બધાની પાસે,પણ બહુ જ ઓછા પાસે સ્નેહની દોરી હોય છે.

શબ્દો તમે આપજો ગીત હું બનાવીશ, ખુશી તમે આપજો હસીને હું બતાવીશ, રસ્તો તમે આપજો મંજિલ હું બતાવીશ, કિન્યા તમે બાંધજો પતંગ હું ચગાવીશ.